કપાસના ભાવમાં મોટો ઉછાળો, જાણો કપાસનો ઊંચા ભાવો.

183

સુરતમાં ગઇકાલે કપાસની આવક પોણા બે મણ ની હતી. કડી માં અગ્રણી બ્રોકરે જણાવ્યું કે કડી માં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટી ને 60 થી 70 ગાડીની જતી જે એક સમય રોજ ની 300 થી 400 ગાડીની આવક હતી.

કડી માં કપાસના ભાવ આ જે મણે ₹20 થી 25 રૂપિયા સુધાર્યા છે અને નિંચામાં કપાસના ભાવ ₹ 1180 થી 1228 અને ઊંચામાં 1300 થી 1340 બોલાયા હતા.

કપાસના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માં 1150 થી 1345,અમરેલી 801 થી 1352,જસદણ 1200 થી 1340,બોટાદ 1131 થી 1380.

મહુવા 1040 થી 1266,ગોંડલ 1006 થી 1336,કાલાવડ 1000 થી 1269,જામજોધપુર 1090 થી 1290,ભાવનગર 1120 થી 1273,રાજુલા 900 થી 1275 જોવા મળ્યો હતો.

હળવદ માં 1050 થી 1287,વિસાવદર 800 થી 1200,તળાજા 1070 થી 1313,ઉપલેટા 1020 થી 1255,માણાવદર 1000 થી 1315,ધોરાજી 1121 થી 1301.

ભેંસાણ 1000 થી 1250,લાલપુર 1001 થી 1252,પાલીતાણા 1000 થી 1220,હારીજ 1060 થી 1304,ધંધુકા 1150 થી 1345 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!