રાજ્યના ગૃહમંત્રી નો મોટો આદેશ, જો કોઈ વાહન ચાલકોને TRB જવાન હેરાન કરે તો તુરંત જ કરો આ કામ

Published on: 10:59 am, Sat, 23 October 21

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ બાહેધરી લેતા TRB જવાનોથી જનતા ને પડી રહેલી તકલીફ પર મોટો આદેશ આપતા કહ્યું છે કે,જો નાગરિકો પાસે ઉઘરાણી કરવામાં આવશે તો કડક પગલાં ભરવામાં આવશે.TRB પોલીસ જવાન દ્વારા વાહન ચાલક પાસેથી દાદાગીરી કરીને રૂપિયા વસૂલતા હોવાના અનેક વીડિયો વાઇરલ થયા છે.

ગુજરાત સરકાર નું ખૂબ સ્પષ્ટ વલણ છે કે જો કોઈ ખોટા પૈસા લેતો TRB જવાન પકડાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક આદેશ આપતા કહ્યું કે,TRB ના જવાનો ની જવાબદારી ઉપલા અધિકારી ની રહેશે

અને જો નાગરિકો પાસે ઉઘરાણી કરતા ઝડપાશે તો કડક પગલાં ભરવામાં આવશે તેવી બાહેધરી ગૃહરાજ્યમંત્રીએ આપી છે.ઉલ્લેખનીય છે કે,TRB જવાન નું મુખ્ય કાર્ય પોલીસને મદદ કરવાનું તેમજ ટ્રાફિક નિયમન કરવાનું છે.

તેથી કોઈપણ TRB જવાન તમારી પાસે દંડ ના નામે રૂપિયા લઇ શકે નહીં.તે સત્તા ફક્ત પોલીસ તેમજ આ જવાન ના ઉપરી અધિકારીઓને સોંપવામાં આવેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના ગૃહમંત્રી નો મોટો આદેશ, જો કોઈ વાહન ચાલકોને TRB જવાન હેરાન કરે તો તુરંત જ કરો આ કામ"

Leave a comment

Your email address will not be published.


*