મોટા સમાચાર : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બન્યા દેશના સૌથી…

Published on: 6:16 pm, Sat, 2 January 21

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેની સંગઠનની જવાબદારી સંભાળતા સી.આર.પાટીલ પોતાના મતવિસ્તાર માટે પણ 24 કલાક સમય ફાળવી વિકાસ કામોમાં સૌથી અગ્રેસર રહ્યા છે. ભારતના 25 સર્વશ્રેષ્ઠ સાંસદોમાં સી.આર.પાટીલ સૌથી વધુ પ્રભાવશાળી સાંસદ બન્યા છે. મેગેઝીન ફ્રેમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સાંસદ તરીકેના કામકાજ અને મતવિસ્તારની કામગીરીને લઇને કરવામાં આવેલા.

રેન્ટિંગ માં નવસારી મત વિસ્તારના સાંસદ તરીકે પ્રથમ ક્રમ મળ્યો છે.દેશના પ્રભાવશાળી સાંસદ તરીકે સી.આર.પાટીલ પસંદગી કરવામાં આવી હતી. સતત લોક સંપર્ક માટે બનાવવામાં આવેલા કાર્યાલયને પણ આઇ.એસ.ઓ ટ્રેડમાર્ક પ્રાપ્ત કરેલ છે. સી આર પાટીલ ની કામગીરી પ્રધાનમંત્રી મોદી.

એ અવાર નવાર બિરદાવી છે અને કાર્યક્ષમતાની ફેમ ઇન્ડિયા મેગેઝીન અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા 25 સંસદમાં પ્રભાવશાળી સાંસદ તરીકે તેમને સ્થાન મેળવ્યું છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દેશના સૌથી વધારે પ્રભાવશાળી સાંસદ છે જેથી સમગ્ર ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!