સુરત થી માદરે વતન સૌરાષ્ટ્ર જતા લોકો માટે આવ્યા મોટા સમાચાર,જાણો વિગતવાર

Published on: 9:42 pm, Sun, 1 November 20

સુરત થી સૌરાષ્ટ્ર તથા લોકો માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે કે લાંબી મુસાફરી કરી વતન જતા લોકો હવે માત્ર 4 કલાકમાં સુરત અને સૌરાષ્ટ્ર ની વચ્ચે અંતર કાપી શકશે. ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે રોપેક્ષ સેવા 8 નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સુરતના સૌરાષ્ટ્ર આવેલા લોકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે.મળતી માહિતી મુજબ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં.

હજીરા ઘોઘા રો-રો ફેરી સેવા શરૂ થશે અને આ પ્રોજેક્ટમાં સુરત ખાતે હીરા ઉદ્યોગ અને ટેક્સ ઉદ્યોગમાં કામ કરતાં ઘણા સૌરાષ્ટ્રના વેપારીઓને.ટપાયે ફાયદો થશે. ઘોઘા હજીરા વચ્ચેની સેવાને લઈને પેસેન્જર, વાહનોના દર કંપનીએ નક્કી કરી દીધા છે. કરવામાં આવશે.

રો પેક્ષ સેવા થી ઘોઘા થી હજીરા ચાર કલાકમાં પહોંચી જવાશે.મારી ને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત ખાસ ચેનલ સાથે વાતચીત કરતા આ માહિતી આપી હતી.

આ શરૂ થવાથી સુરત થી સૌરાષ્ટ્ર થી મુસાફરી કરતા લોકો માટે ખુબ જ સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!