પેટાચૂંટણીના પરિણામ પહેલા અમદાવાદ કોંગ્રેસમાંથી આવ્યા મોટા સમાચાર.

249

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શુક્રવારે શહેર કોંગ્રેસ સમિતિએ ભોજન એક સંકલન બેઠક નો બહિષ્કાર કરતા હોય તેમ કેટલાક મોટા આગેવાનો ગેર હાજર રહ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચૂંટણી સમયે પક્ષની આંતરિક જૂથબંધી સપાટી ઉપર આવી ગઈ છે.પેટા ચૂંટણીના પરિણામોની હવે થોડાક જ દિવસની વાર છે.ત્યારે અમદાવાદ કોંગ્રેસમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.

કે કોંગ્રેસની બેઠકમાં નેતાઓ બહિષ્કાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.બેઠકમાં અપેક્ષિત બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તથા ઈમરાન ખેડાવાલા, પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલ, પંકજ શાહ, પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ સહિત આગેવાનોએ હાજરી નહીં આપતા વર્તમાન શહેર પ્રમુખ શશીકાંત પટેલ હૈયા વરાળ ઠાલવી હતી.

બિહારનો ચાર ધરાવતા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ બિહારની ચૂંટણી સમયે કોરોના માં સપડાયા છે.આ વખતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં.

ભાજપ-કોંગ્રેસબંને એકબીજાને સમાન ટક્કર આપી રહ્યા છે. વિધાનસભાની પેટા ચૂંટણી નું પરિણામ થોડા દિવસો દૂર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!