ગુજરાત રાજ્યમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો ની સંખ્યા સતત વધી રહી છે.આ માટે સરકાર પણ સમયાંતરે આ અંગે ના નિયમોમાં ફેરફાર કરતી રહે છે. હવે આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર ના માલિકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે HSRP લગાવવાની રેટમાં વધારો ઝીંકી દીધો છે. સરકારે નવા જુના વાહનોની હાઇ સિકયુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ માં ₹20 થી 60 સુધીનો ભાવ વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2012 થી HSRP ભાવ વધારા નો અમલ થયો છે. અત્યાર સુધીમાં બે વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે.
આ વધારેલા ભાવ 1લી એપ્રિલથી અમલમાં આવ્યા છે.HSRP ફીટ કરાવનાર વાહનો ની નંબર પ્લેટ માંથી બ્લેક ફ્લિપ દૂર થઈ જવાની વારંવાર ફરિયાદો ઉઠી છે.આમ છતાં હજી સુધી કવોલિટી માં સુધારો કરાયો નથી.
તૂટી ગયેલા HSRP બદલાવ માટે ટુ વ્હીલર ના ₹70, રિક્ષાના ₹80,કારના ₹220 અને હેવી વાહનો ના ₹230 ભાવ ઉપરાંત ટેકસ સહિતના ચાર્જ ચૂકવવાના રહેશે.
હાલ વાહન ડીલર્સ દ્વારા ટુ વ્હીલર અને થ્રી વીલર માં 89 ચાર્જ વસૂલવામાં આવશે. એપ્રિલમાં એક-બે નહીં પરંતુ છ કારો એવી છે જે લેટેસ્ટ ફિચર્સ માર્કેટમાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment