ગુજરાત કોંગ્રેસ ને લઈને મોટા સમાચાર,પ્રમુખ તરીકે આ ચહેરો છે મુખ્ય દાવેદાર

Published on: 4:25 pm, Fri, 12 November 21

ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ ને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે તેમાં દિલ્હી ખાતે એક વખત મહત્વની બેઠક પણ યોજાઈ હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ થોડાક દિવસો પહેલા પણ ગુજરાત

કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠક યોજાઇ હતી કે જેમાં પ્રદેશ પ્રમુખ પદ, મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ કેમ્પિયન કમિટીના ચેરમેન ના નામ ને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

જાણવા મળ્યું હતું કે, આવતા અઠવાડિયા માં પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે પરંતુ હજી સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ને લઈને કોઈ અંતિમ મહોર લગાવવામાં આવી નથી. સૂત્રો દ્વારા મળતી

જાણકારી મુજબ કોંગ્રેસ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરો મુખ્ય દાવેદાર હોઈ શકે છે તેમજ કોંગ્રેસમાં જે અન્ય કાર્યકારી પ્રમુખ હશે તેમાં પાટીદાર આદિવાસી અને દલિત નેતાઓને સ્થાન આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!