સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ થઇ રહી છે પણ ઓગસ્ટ મહિનાથી સતત સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ હવે તેમાં વધ ઘટ જોવા મળે છે. આપેલા બે દિવસ ભાવ વધ્યા પછી ફરીથી ઘટાડો થયો હતો.
માત્ર અઢી મહિનાના ટૂંકા સમયગાળામાં 6220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો હતો. જાન્યુઆરી મહિનાની 5 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52580 પ્રતિ 10 ગ્રામ રહો હતો ત્યારે આજે 43360 રૂપિયા થયો છે.
ઓગસ્ટ મહિનાથી સોના ચાંદી ના ભાવ માં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઊભું થયું છે અને ઉદ્યોગો ફરી શરૂ થયા છે.ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો એક ગ્રામ ચાંદીનો ભાવ 65 રૂપિયા છે.
જ્યારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 650 રૂપિયા છે જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ 6500 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 65000 રૂપિયા છે.
જો કે કાલની સરખામણીએ આજરોજ ચાંદીના ભાવ જોવા જઈએ તો 300 રૂપિયાનો ઘટાડો થયો છે.22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4449 રૂપિયા છે.
જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ 35592 રૂપિયા છે.જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,44,900 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.
24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4636 રૂપિયા છે.જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46360 રૂપિયા છે.
જયારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,63,600 રૂપિયા છે. કાલની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment