સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ફટાફટ ચેક કરી લો આજનો ભાવ.

Published on: 10:45 am, Fri, 28 May 21

ભારતીય સરાફા બજાર માં આજે એટલે કે 27 મે 2021 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે સોનુ હજુ પણ 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર છે ત્યાં ચાંદી ની કિંમતોમાં આજે ઘટાડો નોંધાયો છે એમાં ચાંદી 71000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નીચે આવી ગઇ છે.

કારોબારી સત્ર દરમિયાન દિલ્હી સરાફા બજારમાં સોનું 48542 રૂપિયા પ્રતિ ગામ પર બંધ થયું હતું ત્યાં જ ચાંદી 71924 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.

દિલ્હી સરાફા બજાર માં બૃહસ્પતિએ સોનાના ભાવમાં 319 રૂપિયા 10 ગ્રામનો ઘટાડો કર્યો છે.જેથી સોનાના ભાવ ઘટીને 48000 રૂપિયા થઈ ગયા છે.

રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધતા વાળા સોનાના ભાવ અત્યાર સુધીમાં ઘટીને 48223 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. આ પહેલા કારોબાર સત્રમાં સોનુ 48542 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

ચાંદીની કિંમતમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. દિલ્હી સરાફા બજાર માં બ્રુહદસ્પતીને ચાંદીના ભાવ 1287 રૂપિયા ઘટીને 71000 રૂપિયા પ્રતિ કિલોને નીચે આવી ગયા છે.

આજે દિલ્હીમાં ચાંદી 10,637 રૂપિયા પ્રતિ 10 કિલોગ્રામ ના ભાવ પર વેચાયું છે. આ પહેલા કારોબારી 71924 રૂપિયા કિલોગ્રામ પર બંધ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ફટાફટ ચેક કરી લો આજનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*