હાલમાં નવા વર્ષની શરૂઆતમાં જ લગભગ સાત વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે. સતત દિવસેને દિવસે વધતા જતા ભાવ માં આજે પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હતા.
પરંતુ ફરીથી તેના ભાવમાં વધારો થયો છે. લગભગ આજરોજ 35 પૈસાનો વધારો જોવા મળ્યો છે. જોકે દિવસેને દિવસે વધતા ભાવો ઘટવાનું નામ જ નથી લઈ રહ્યા.દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 87.30 પ્રતિ લીટર હતો.
જ્યારે ભારતની આર્થિક રાજધાની મુંબઈની વાત કરવામાં આવે તો દિલ્હી કરતાં પણ વધુ ભાવ જોવા મળ્યો હતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 93.83 રૂપિયા પ્રતિ લીટર પર જોવા મળ્યો હતો.
આ ઉપરાંત કોલકાતામાં પેટ્રોલનો ભાવ 88.63 રૂપિયા પ્રતિ લીટર હતો જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 84.57 રૂપિયા પ્રતિ લીટર જોવા મળ્યો હતો.જાણીને આશ્ચર્ય થશે કે વૈશ્વિક બજારમાં ડોલરની કિંમતના આધારે.
ભારત પેટ્રોલ ડીઝલની કિંમત ઘણી ઓછી હોવી જોઈએ. વર્ષ 2014 માં ફૂડ ઓઈલ 108 ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે પેટ્રોલની કિંમત 72 રૂપિયા પ્રતિ લીટર હતી. જ્યારે આજે બેરલ ની કિંમત 55 ડોલર પ્રતિ બેરલ છે તેમાં છતાં.
પેટ્રોલની કિંમત રૂપિયા પ્રતિ લીટર ની નજીક પહોંચી જવા આવી છે.સવાલ એ થાય છે કે કિંમતોમાં આટલો બધો તફાવત કેમ છે અને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો એટલા માટે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ફૂડ પર ટેક્સમાં દિવસેને દિવસે વધારો કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment