વિદેશથી આવેલા ભુરીયાઓએ ભારતીય રીતિ રિવાજ મુજબ ભારતમાં લગ્ન કર્યા, બંને સાથ ફેરા ફરીને પોતાના લગ્ન…જાણો વિગતે

કહેવાય છે કે હિન્દુ સંસ્કૃતિ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સૌ કોઈ લોકો અપનાવી રહ્યા છે, ત્યારે એવું જ ખાસ ઉદાહરણ પૂરું પાડતો એક સ્પેન ના રોડોલ્ફો એ લેસ્લી સાથે હિન્દુ રિવાજ મુજબ સાત ફેરા લઈને લગ્ન કર્યા એ બંને વિશે વાત કરુ તો બંને ઘણા સમયથી બિઝનેસ પાર્ટનર હતા અને તેમણે બંને એકબીજા સાથે પોતાનો જીવન આગળ પણ વિતાવવાનું નક્કી કર્યું હતું.

વાત જાણે એમ છે કે પુષ્કરના ગ્વાલિયર ઘાટ પર રવિવારના દિવસે ધનતેરસના અવસર પર એ બંને લગ્ન કર્યા હતા.હિન્દુ રિવાજ મુજબ પુષ્કરના સામાજિક કાર્યકર અને તેની પત્નીએ આ લગ્નમાં પુત્રીનું દાન પણ કર્યું હતું. એ દરમિયાન સ્પેન ઇટાલી સહિત ઘણા દેશોમાં પ્રવાસીઓ હાજર રહ્યા અને એ બંનેના લગ્ન હિન્દુ રિવાજ મુજબ ધામધૂમપૂર્વક કર્યા હતા.

આ રોડોલ્ફો અને લેસ્લી એ પુષ્કરની આધ્યાત્મિકતા અને પ્રામાણિકતા ગમતી હતી. તેથી જ તેમણે ધનતેરસના અવસર પર ગ્વાલિયર ઘાટ પર આગને સાક્ષી બનીને સાત ફેરા લઈ હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા. જે ખૂબ જ ગર્વ અનુભવાય તેવી બાબત કહેવાય ત્યારે પુષ્કરના સામાજિક કાર્યકર એવા દીપુ અને તેની પત્નીએ વરની અને આશીર્વાદ પણ આપ્યા હતા.

આ વિદેશી દંપતીએ લગ્ન પછી ગ્વાલિયર ઘાટના કોટેશ્વર મહાદેવ મંદિરમાં અશ્રુધી પણ કરી હતી અને હાલ એકદમ પતિ ખૂબ જ ખુશ છે. એવામાં જ એક સામાજિક કાર્યકર દીપુ મહશી એ પણ કહ્યું કે તે 12 વર્ષ પહેલા રોડોલ્ફો મળ્યો હતો તે તેના ભાઈ જેવો છે અને લેસ્લી તીર્થ સ્થળ પુષ્કર આવ્યા અને હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને તેમણે તીર્થ સ્થળે જ સાત ફેરા લઈ અને તેઓ હંમેશા ખુશ રહે તેવી પ્રાર્થના કરી હતી.

આ રોડોલ્ફો એ જણાવ્યું કે તેમને હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન લગ્ન કરી ખૂબ જ ખુશ છે અને તેઓ હાલ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. તેમણે વાત કરતા જણાવ્યું કે એ બંને હર્બલ પ્રોડક્ટસની કંપનીમાં બિઝનેસ પાર્ટનર હતા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો અને બંને ભગવાન શિવના ભક્ત પણ હતા. તેથી તેમણે હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન કરીને પોતાનું દાંપત્ય જીવન આગળ વધારવા માટેનું નક્કી કર્યું.

તેમણે વિસ્તૃતમાં જણાવતા કહ્યું કે લેસ્લી અને તે એક બિઝનેસ પાર્ટનર હતા તેથી નું કામ જોઈને તેમને પસંદ કરતા હતા અને ત્યારબાદ તેમના વચ્ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઈ હતી. આ અજમેરની એક સાસુ જર્મનીથી વહુને લાવવા તૈયાર ન હતી ગોરી વહુ વિશે તેના મનમાં તમામ પ્રકારના ભય બેઠા હતા, ત્યારે આ પુત્ર એ જ્યારે પુત્ર વધુ સાથે ફોન પર વાત કરી ત્યારે સાસુ નું હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું અને લગ્ન માટે પણ ખૂબ રાજી થઈ ગઈ ત્યારે કહીએ તો આપણી ભારતીય સંસ્કૃતિ નું મહત્વ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*