કહેવાય છે ને મિત્રો કે પ્રેમ તો જાતે ધર્મ ઊંચનીચ ઊંચાઈ રંગ દેશ સંસ્કૃતિ જોતો નથી. પ્રેમ તો બે આત્મા વચ્ચે થાય છે અને પ્રેમ તો ગમે ત્યારે ગમે તેની વચ્ચે થઈ શકે અને જ્યારે મન અને હૃદય મળે છે પછી તે પ્રેમ બની જાય છે. પ્રેમની તો સૌથી સુંદર વાત એ છે કે ભગવાનની જેમ સાક્ષાત છે પ્રેમ નો કોઈ અંત નથી
અને પ્રેમ તો અનંત છે અને આજે અમે તમને તે જ પ્રેમની એક વાત કહેવાના છીએ.બેલ્જિયમની યુવતી ને તેના જ ડ્રાઇવર સાથે પ્રેમ થઈ ગયો અને આ બંને પ્રભુત્વમાં પગલાં પાડી દીધા છે. 27 વર્ષની કેમેરીને એક સામાજિક કાર્યક્રમ 27 વર્ષની કેમેલીન એક સામાજિક કાર્યકર છે અને તેને 30 વર્ષીય અનંત રાજુ ડ્રાઇવર છે જે ચાર વર્ષથી એકબીજાને ઓળખે છે
અને બંનેની મુલાકાત કર્ણાટકના હમ્પીમાં થઈ હતી. કેમિલ લગભગ ચાર વર્ષ પહેલા તેના પરિવાર સાથે ભારતની મુલાકાતે આવી હતી અને આ દરમિયાન તેની મુલાકાત રાજુ નામના ડ્રાઇવર સાથે થઈ હતી.આ અનંત રાજુ એ તેની ઘણી મદદ કરી હતી અને રાજુ નું દિલ પણ આ વિદેશી વ્યક્તિ પર આવી ગયું હતું. બંને વચ્ચે સંબંધ બંધાયો
અને આ અટૂટ પ્રેમનો સંબંધ લગ્નમાં ફેરવાઈ ગયો. બંને એકબીજાને લગભગ ચાર વર્ષથી ડેટ કરી રહ્યા હતા અને હવે બંને લગ્ન કરવાનું નક્કી કર્યું અને બંને ત્રણ વર્ષ પહેલાં લગ્ન કરવાના હતા પરંતુ કોરોના સમયગાળા દરમિયાન થઈ શક્યું નહીં
એટલા માટે તેઓ હિન્દુ ધર્મ અનુસાર 25 નવેમ્બર જે 11માં મહિનામાં વઇ ગઈ ત્યારે તેમના લગ્ન થયા હતા. હાલમાં હજુ પણ એપ્રિલ મહિનો આવી ગયો છે તેમ છતાં બંનેના સોશિયલ મીડિયા ના ફોટો વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment