ભાભી ને દિલ આવ્યું પોતાના દેવર પર, ત્યારબાદ મોટાભાઇએ કર્યું એવું કાર્ય કે…

93

દુનિયા જીવવા જેવી રહી નથી મિત્રો કારણકે હાલમાં અવારનવાર એવા બનાવો બની રહ્યા છે કે તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. કોણ કોની સાથે લગ્ન કરી રહ્યું છે તે ખબર જ નથી પડતી. ભાભી દેવર સાથે, કોઈક વાર બહુ સસરા સાથે ત્યારે એવું એક બનાવ સામે આવ્યો છે.

આ ઘટનામાં ભાભી ને દેવર સાથે પ્રેમ થઈ જતા મોટાભાઈ એ જાતેજ પોતાની પત્ની અને પોતાના ભાઈના લગ્ન કરાવી દીધા હતા. ભાભી બે બાળકની માતા છે. આ સમગ્ર ઘટના ગુજરાતના સુરતની છે. ગિરીડીહ માં રહેતા બંને ભાઈઓ અને ભાભી ઘણા વર્ષોથી સુરતમાં કાપડની દુકાનમાં કામ કરે છે.

મળતી માહિતી મુજબ ભાભીનો દિલ તેના દેવર પર આવી ગયું હતું. દેવર નું નામ નિતિશ કુમાર છે. ભાભી અને દેવર બંને એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા આ વાત મોટા ભાઈ ને ખબર પડતાં તેને પોતે જ તે બંનેના લગ્ન કરાવી દીધા.

અને વર અને કન્યાને બંનેની આશીર્વાદ પણ આપ્યા હતા. આ ઉપરાંત મળતી માહિતી મુજબ ભાભી અને દેવર વચ્ચે ચાલી રહેલા સંબંધની મોટાભાઈ ઘણી વખત બંને રંગે હાથે પકડ્યા હતા.

ત્યાર બાદ મોટાભાગે કંટાળીને પોતાની પત્ની ના લગ્ન પોતાના ભાઈ સાથે કરાવી દીધા. આ મામલે ગામમાં ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. આ અદભુત લવ સ્ટોરી ની ઘટના ચારે બાજુ ફેલાઈ ગઈ છે. ઘણા લોકો તો એવા છે કે જે આ લવ મેરેજ ના સમર્થનમાં છે.

અને સમાજના કેટલાક લોકો આ ઘટનાનો વિરોધ પણ કરી રહ્યા છે. મોટા ભાઈનું કહેવું છે કે બંને એકબીજાને પ્રેમ કરે છે તેથી મને નથી લાગતું કે મારે બંને પ્રેમીઓ બચ્ચે અડચણ મૂકવી જોઈએ.

b: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!