મિત્રો તમે બધાએ બાગેશ્વર ધામનું નામ તો જરૂર સાંભળ્યું હશે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા થોડાક દિવસોથી ખૂબ જ ચર્ચામાં છે. તમે સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ઘણા અવારનવાર વિડિયો પણ જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક યુવતી ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોતાનું દુઃખ વ્યક્ત કરતી જોવા મળી રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીકરીના પિતા પણ ત્યાં હાજર છે. જાણવા મળી રહ્યું છે કે યુવતી પોતાના લગ્નની ચિંતાને લઈને ખૂબ જ દુઃખી હતી અને તે પોતાની બધી પીડા ધીરેન્દ્ર શાસ્ત્રીને જણાવી રહી છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો જોઈને લોકો પોત પોતાની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દીકરી પોતાના પિતા સાથે બાઘેશ્વર ધામ પહોંચી છે. અહીં તે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાનું દર્દ સંભળાવી રહી છે. દીકરીનું કહેવું છે કે તેના લગ્ન નક્કી થયા હતા પરંતુ હવે તે લગ્નના મૂડમાં નથી. ત્યાર પછી તો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દીકરીના પિતાને કહે છે કે દીકરીને તણાવ પહોંચી જશે.
જેના કેટલાક કારણો છે જે અમે તમને કહી શકતા નથી. સામેવાળો પરિવાર હાઈફાઈ છે અને દીકરીનું મન પણ નથી. અમારા મતે મામલો બદલાવો જોઈએ અને આ લગ્ન બંધ રાખવા જોઈએ. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની આ વાત સાંભળીને દીકરીના પિતા પણ સહમત થાય છે. ત્યાર પછી તો દીકરી સ્ટેજ પર બેઠા બેઠા જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડે છે.
આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીય એકદમ સાચું નિવેદન આપ્યું છે. જો છોકરી ની ઈચ્છા ન હોય તો ત્યાં તેના લગ્ન ન કરાવવા જોઈએ.
View this post on Instagram
વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર indori_thilwe નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ આ મુદ્દા ઉપર તમારું નિવેદન અથવા તો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment