પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં નામની જાહેરાત ની વચ્ચે ભાજપના બે ઉમેદવારો ને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે નારાજ દિગ્ગજ નેતા સોવન ચેટરજીએ ભાજપનો સાથ છોડી દીધો છે અને તેઓ પૂર્વ કોલકાતાના મેયર રહી ચૂક્યા છે.
અને 2019 થી ભાજપમાં સામેલ થયા હતા. પાર્ટી અહીંથી પાયલ સરકાર ને ટિકિટ આપી હતી અને તેઓ 25 ફેબ્રુઆરી એ ભાજપ માં જોડાયા હતા અને પૂર્વ મેયર અહીથી ટિકિટ ઈચ્છતા હતા.
પૂર્વ મેયર સોવન ચેટર્જી ની સાથે ભાજપના અન્ય ઉમેદવાર બે બેનરજીએ પણ બેહલા વેસ્ટથી ટિકિટ ની આશા રાખી હતી.ભાજપે સોવન ચેટર્જી ને બેહાલા પશ્ચિમથી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.
પણ જાહેરાત પહેલા જ કલકત્તાના પૂર્વ મેયર ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.મળતી માહિતી મુજબ ગઈકાલે બૈશાખી બેનર્જીએ એ ભાજપથી સોવન ચેટરજીના રાજીનામાની જાહેરાત કરી હતી.
બૈશાખી બેનર્જીએ ફેસબુકના માધ્યમથી ભાજપથી અલગ થવાની જાણકારી આપી છે ને તો એક પોસ્ટમાં લખ્યું છે કે આજ નું અપમાન અમારા સાહસ ને ઘટાડી શકશે નહીં. સોવાન ચેટર્જી નું રાજીનામું ભાજપને માટે મોટો ઝટકો છે.
કેમ કે ભાજપ તેઓ ના સહારે દક્ષિણ પરગણામાં પોતાના વોટબેન્કને મજબૂત કરવા ઈચ્છતી હતી.ભાજપનો સાથ મેળવનારી બાંગ્લા સિનેમા ની જાણીતી અભિનેત્રી પાયલ સરકારને બેહાલા થી પાર્ટીની ઉમેદવાર બનાવવામાં આવી છે.
ભાજપમાં સામેલ થયેલા અન્ય અભિનેત્રીઓ પણ પાર્ટી ભરોસો રાખ્યો છે અને તનુશ્રી ચક્રવતી શ્યામ પૂરથી અને અંજના બસુને સોનાર પુર દક્ષિણ થી ટિકિટ આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment