આજ રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને રાજ્યના સરકારી અધિકારીઓ માટે દિવાળીના તહેવાર પહેલા ખૂબ જ સારા સમાચાર આપ્યા હતા.કોરોના મહામારી ના કારણે ગુજરાતમાં સરકારી અધિકારીઓ અને મોંઘવારી ભથ્થુ ચુકવવામાં ન આવ્યો હતો.છેલ્લા આઠ મહિનાથી મોંઘવારી વચ્ચે નથી ચૂકવાયું ત્યારે દિવાળીને સરકારી અધિકારીઓને ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવશે.
દિવાળીનાતહેવાર પહેલા રાજ્યના સરકારી કર્મચારીઓ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સૌથી મોટા રાહતના સમાચાર આપ્યા છે.કોરોના મહામારી ના કારણે લોકોના અને સરકારના અનેક કામો અટવાયા હતા. સરકારના નિયમ મુજબ 5 ટકા ભથ્થુ કર્મચારીઓને ચૂકવાશે.ઉલ્લેખનીય છે કે.
કોરોના મહામારી ના કારણે સરકારી કર્મચારીઓના છેલ્લા છ મહિનામાં મોંઘવારી ભથ્થુ બાકી હતું, રૂપિયા 464 કરોડને ખર્ચે ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થું સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
વર્ગ ચારના અધિકારીઓને ₹3500 બોનસ આપવામાં આવશે. નીતિન પટેલે જનતા માટે આપ્યા સારા સમાચાર.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!