બાળકોને કોલેજે મોકલતા પહેલા દરેક વાલીઓઆ વિડીયો જરૂર જોજો..! રાજકોટની ખાનગી કોલેજમાં યુવક અને યુવતીએ ક્લાસરૂમમાં ન કરવાની હરકતો કરી – જુઓ વિડિયો

Published on: 12:26 pm, Sun, 4 September 22

મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન એવા ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી એક ખાનગી કોલેજના ક્લાસરૂમમાં ચાલુ ક્લાસ એક વિદ્યાર્થીની અને એક યુવક ન કરવાનું કરી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓ હાજર હતા, છતાં પણ આ લોકોએ આ હરકતો શરૂ કરી દીધી હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો એક ખાનગી કોલેજનો કેમ્પસનો છે.

આ વિડીયો શનિવારના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક અને યુવતી ક્લાસરૂમની અંદર ઇલુ-ઇલુ કરતા નજરે પડ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ એવી માહિતીઓ સામે આવી રહી છે કે, યુવક રિસાયો હતો અને તેની ફ્રેન્ડ યુવતી તેને મનાવી રહી હતી.

આ દરમિયાન બંને ઇલું ઈલુ કરવા લાગ્યા હતા. આ ઘટના બની ત્યારે ક્લાસરૂમની અંદર અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર હતા. દૂર ઊભેલા કોઈક વ્યક્તિએ આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.

વિડીયો વાયરલ થતા જ આ વિડીયો ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાણે બેડરૂમ ન હોય તેવી રીતે યુવક અને યુવતી ક્લાસરૂમની અંદર ન કરવાની હરકતો કરી રહ્યા છે. હાલમાં આ વિડીયો ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.

થોડાક દિવસો પહેલા પણ રાજકોટની એક કોલેજ નો વિડીયો વાયરલ થયો હતો. જેમાં બે વિદ્યાર્થીનીઓ ક્લાસરૂમની અંદર ખુરશીની બાબતમાં બાખડી પડી હતી. તે વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાળકોને કોલેજે મોકલતા પહેલા દરેક વાલીઓઆ વિડીયો જરૂર જોજો..! રાજકોટની ખાનગી કોલેજમાં યુવક અને યુવતીએ ક્લાસરૂમમાં ન કરવાની હરકતો કરી – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*