મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને ખાવાની વસ્તુ વેસ્ટ કરતા જોયા હશે. તમે સોશિયલ મીડિયામાં જન્મદિવસના પણ ઘણા એવા વિડીયો જોયા છે જેમાં લોકો જન્મદિવસના દિવસે કેટલીક ખાવાની વસ્તુઓ અને કેટલીક પીવાની વસ્તુઓ વેસ્ટ કરતા હોય છે. લોકોને કોઈ દિવસ રોટલાની સાચી કિંમત સમજાતી નથી.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તે લોકોને પણ રોટલાની સાચી કિંમત સમજાશે. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આ તો ધોધમાર વરસાદમાં એક ગરીબ વ્યક્તિ મોપેડ બાઈકની નીચે બેસીને જમવાનું જમી રહ્યો છે.
મિત્રો વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિને એક ટાઈમનું ભોજન પણ ખૂબ જ મહેનત કર્યા બાદ મળ્યું હશે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને મોટાભાગના લોકો રડી પડ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખૂબ જ ધોધમાર વરસાદ છે.
છતાં પણ આ વ્યક્તિ બાઈક નીચે બેસીને પોતાનું એક ટાઈમનું ભોજન કરી રહ્યા છે. આ વ્યક્તિને જોઇને એક વ્યક્તિએ આ વ્યક્તિનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. મિત્રો આપણે તો ખૂબ જ નસીબદાર છીએ કે આપણને એટલી બધી વસ્તુ મળે છે. પરંતુ દુનિયામાં કેટલા એવા લોકો છે જેમને એક ટાઈમનું ભોજન અને એક જોડી કપડાં પણ સરખા પહેરવા નથી મળતા.
View this post on Instagram
એટલા માટે મિત્રો જેટલું મળ્યું છે તેમાં ખુશ રહો. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર adhuri_mahobbat__ નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધારે લોકોએ જોઈ નાખ્યો છે. વિડીયો જોઈને મોટાભાગના લોકો રડી પડ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment