માંડ માંડ કાકાનો જીવ બચ્યો..! ઘટનાનો વિડીયો જોઈને તમે જ કહો કે આમાં કોની ભૂલ હતી..? વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 11:57 am, Thu, 25 May 23

Accident viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અકસ્માતની ઘટનાઓના વિડીયો વાયરલ થતા હોય છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકો અકસ્માતનો શિકાર બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

આ અકસ્માતની ઘટનામાં એક સ્કુટી સવાર કાકાની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના બની છે. સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, સ્કુટી સવાર એક કાકા રોડ ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે.

આ દરમિયાન સામેથી એક ઝડપી વેરના કાર આવતી નજરે પડી રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાકા આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે. અચાનક જ ખોટી સવાર કાકા રોડની વચ્ચોવચ આવી જતા કાર સવાર વ્યક્તિ તાત્કાલિક સ્ટેરીંગ ફેરવી નાખે છે. કાલ સવાર વ્યક્તિ કાકાને બચાવવાના ઘણા પ્રયત્નો કરે છે,

પરંતુ છતાં પણ કાર સ્કુટીને ટક્કર લગાવે છે અને રોડ પર પાર્ક કરેલી અન્ય સ્કૂટી સાથે અથડાય છે. સદનસીબે આ ઘટનામાં કાર અને સ્કુટી વચ્ચે જરાક જ ટક્કર થઈ હતી, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે જ કહો કે અકસ્માતની ઘટનામાં કોની ભૂલ હતી.

તમારો જવાબ કોમેન્ટ બોક્ષમાં જરૂર આપજો. આ વિડીયો ફેસબુક પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલ ના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે અકસ્માતની ઘટનામાં સ્કુટી સવાર કાકાની ભૂલ છે. આ વિડીયો અત્યાર સુધીમાં 12 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો