બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જીગ્નેશ દાદાની કથા સાંભળવા પહોંચ્યા, પછી તો કંઈક એવું કીધું કે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:18 pm, Wed, 7 June 23

આજકાલ સોશિયલ મીડિયા પર બાબા બાગેશ્વર(Bageshwar Baba Dhirendra Shastri ) ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી(Bageshwar Baba Dhirendra Shastri) સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા()ની આગ્રહ અને માન આપીને તેવો માંગરોળ બંદર ખાતે આયોજિત ભાગવત કથામાં હાજરી આપી હતી.

પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા એ પણ શાસ્ત્રીજી નું સન્માન કર્યું હતું. આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી સનાતન ધર્મની જ્યોત પ્રચલિત રાખવા માટે દેશ ભરમાં ભ્રમણ કરી રહ્યા છે. આ ભાગવત કથામાં બાગેશ્વર ધામના શાસ્ત્રીજીએ જીગ્નેશ દાદા ની હાજરીમાં જે કહ્યું હતું તે અમે આપને સંક્ષિપ્તમાં જણાવીએ બાબાએ કહ્યું કે હમ તો કથા કે બીચ મેં ગધા બન કે આ ગયે.

અદભુત કથાકાર આશિવર્ચન કી ધારા થરથર બહ રહી થી, ઓર હમ જેસે ઠલુવા કો કોઈ કામ નહીં ઔર આ ગઈએ. અપરાધ કર રહે હૈં, મધ્ય અમે બોલના ઓર મધ્યમે આના દ્રષ્ટા હૈ ફિર ભી પૂજય વ્યાસજી કે ચરણો મેં દંડવત સપ્રમાણ કરકે આપશે શ્રમા માંગતે હૈ, આપ કે દર્શન હુએ.

આપકે પ્રેમ આગ્રહ કો ઠુકરા ના શકે ઇસ લિયે હમ આ ગયે, ઓર સબસે ઊંચી પ્રેમ સગાઈ. અભી તો હમે દેર હો રહી હૈ, રાજકોટ જાના હૈં લેકિન ઔર કભી દિન આપકે ચરણો મે જરૂર સેવા કરેંગે. આપ કે સ્વભાવ કે બારેમે કિર્તીદાન ગઢવી ઓર પ્રવીણભાઈ, રાજનેતા ઓર મામાજી સે સુના. આપ જરૂર બગેશ્વર ધામ આના, દરેક શ્રદ્ધાળુઓને પણ કહ્યું હતું કે બાગેશ્વર આપ સભી કે બાપ કા ઘર હે જરૂર આના.

શાસ્ત્રીજી મહારાજે આઠ મિનિટથી વધારે સમય સુધી પોતાની પવિત્ર વાણીથી હનુમાનજીની કથા પણ કહી હતી. આ વાયરલ થયેલ વીડિયોમાં તમે જોઈ શકશો કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું હતું. આ વિડીયો હાલમાં દરેક ભક્તોને પસંદ આવી રહ્યો છે, આ વિડીયો જોઈને તમે પણ જાણી શકશો કે વિરેન્દ્ર શાસ્ત્રીજીએ જીગ્નેશ દાદા ના વખાણ કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જીગ્નેશ દાદાની કથા સાંભળવા પહોંચ્યા, પછી તો કંઈક એવું કીધું કે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*