બાદશાહનું નવું ગીત અને તારક મહેતાના બાપુજીની જુઓ નવું એડીટીંગ, જુઓ વિડિયો હસી હસી ને….

405

બાદશાહ નું નવું ગીત પાની પાની સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ ગીત પર રીલ્સ ખૂબ જ બની રહ્યા છે. અને આ ગીત youtube માં અપલોડ થતાં જ વાયરલ થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by BADSHAH (@badboyshah)

બાદશાહ ના ગીત નું બેગ્રાઉન્ડ નો ઉપયોગ કરીને એડીટીંગ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાપુજી પણ દેખાય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે આ ઉપરાંત ખુદ બાદશાહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ વીડિયો શેર કર્યો છે.

આ એડીટીંગ વીડિયોમાં જ્યારે પાની પાની લઈને આવે છે ત્યારે બાપુજી જોવા મળે છે. અને બાપુજીને પાણીથી બચાવવા માટે જેઠાલાલ પણ આ વીડિયોમાં દેખાય છે. છેલ્લે બાપુજી બૂમ પાડીને કહે છે બંધ કર, બંધ કર.

બાદશાહ ના સોંગ પર બાપુજીની એન્ટ્રી જોઈને લોકો આ વિડીયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત બાદશાહ અને જેકલીને આ વિડિયો તરફ હાસ્યવાળી ઈમોજી કોમેન્ટ કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!