અમદાવાદ શહેર કોંગ્રેસ માટે આવ્યા માંઠા સમાચાર, આંતરિક વિખવાદ ચરસસીમાએ પહોંચતા…

Published on: 10:08 am, Tue, 20 October 20

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ બંને લઈને કોંગ્રેસના ચાર ધારાસભ્ય વચ્ચે રાજકીય ખેંચતાણ જામી હતી.આંતરિક જૂથવાદ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિપક્ષ પદેથી દિનેશ શર્મા રાજીનામું આપી દીધું છે. જેના કારણે અમદાવાદ શહેર ના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જાણતા ભાજપને ભાવતું ભોજન મળ્યું છે. ભાજપમાં જૂથબંધી ને ભરપુર લાભ લઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ઉલ્લેખનીય છે કે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાય છે. આ દરમિયાન શહેર કોંગ્રેસમાં યાદવાસ્થળી જામી છે. કોંગ્રેસના બે ધારાસભ્ય જીદ લઇ મોવડી મંડળને રજૂઆત કરી હતી કે, વિપક્ષ પદેથી દિનેશ શર્મા ને હટાવો. આ મુદ્દે કોંગ્રેસના બે ધારાસભ્યોએ વિરોધ નોંધાવી એવી.

વાત કરી કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરીજનોમાં ખોટો સંદેશ જશે.એવી ચર્ચા ચાલી રહી છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે.

કોંગ્રેસના બે ધારાસભ્ય વચન માગ્યું હતું કે દિનેશ શર્માની ટર્મ પૂર્ણ થતાં તેમણે વિપક્ષ પદે થી હટાવાજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!