ગજબ છે ને બાકી! માત્ર બે મહિનાનો બાળક બોલ્યો એવું કે સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં આવે – જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત નાના બાળકોની ક્યુટ હરકતના વિડીયો જોયા હશે. ઘણી વખત નાના બાળકો એવી હરકત કરી ને બેસે છે. જેના પર આપણે વિશ્વાસ પણ નથી આવતો. ત્યારે હાલમાં એક નાના બાળકોનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

માત્ર બે મહિનાના બાળકનું આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમારા ચહેરા પર અલગ-અલગ સ્મિત આવી જશે. વીડિયોમાં માત્ર બે મહિનાના બાળકને કેવું બોલે છે, જે સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં.

 

View this post on Instagram

 

A post shared by Marisa Centrowitz Neal (@marisaneal_)

આ ક્યૂટ બાળક નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં બાળક પોતાની માતા સાથે વાતચીત કરી રહ્યો છે. ક્યુટ બાળકની વાતચીત તમારું દિલ જીતી લેશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, માતા પોતાના બાળકને ‘hii’ શબ્દો બોલવાની કોશિશ કરી રહી છે.

ત્યારે માતાની સાંભળીને બાળક એકદમ સ્પષ્ટ શબ્દોમાં ‘hiii’ બોલે છે. બાળકના મોઢેથી આ શબ્દ સાંભળીને તેની માતા પણ ચોંકી ગઈ હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામમાં marisaneal નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો 1.7 મિલિયનથી વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 63 હજારથી પણ વધારે લોકોએ વિડીયોને લાઈક કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*