એનસિટીના અધિનિયમ ને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે,ભાજપ ની સાંસદોએ સંસદમાં કહ્યુ હતુ કે,મુખ્યમંત્રી કેજરીવાલ ને ખેડૂતોને ટેકો આપવા બદલ સજા અપાઈ રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે હરિયાણા જીંદ માં કિસાન મહાપંચાયત ને સંબોધન કર્યું હતુ.ખેડૂત આંદોલન ને સમર્થન આપતા કેજરીવાલે કહ્યુ કે.
મારે ભલે ગમે તે કિંમત ચુકવવી પડશે પણ હું ખેડૂત આંદોલન સાથે અંત સુધી રહીશ,ચિંતા કરશો માં તમારો જ દીકરો દિલ્હી નો મુખ્યમંત્રી છે.
કેન્દ્ર સરકાર ને ખેડૂતો ની માંગણી સામે નમવું પડશે અને તેનું અભિમાન ત્યાં પૂરું થઈ જશે.તેમને કહ્યુ કે હુ ખેડૂતોના સમર્થન માં દરેક બલિદાન આપવા તૈયાર છું મને કેન્દ્ર સરકાર ની કોઈ સજા ની પરવા નથી.
કેજરીવાલે કહ્યુ કે મારા જીવનનું એક માત્ર સ્વપ્ન છે કે ભારત ને આપણે 1 નંબર નો દેશ બનાવીએ.5 વર્ષમાં દિલ્હી બદલાઈ ગઈ છે.
મારી ભગવાન ની સાથે સેટિંગ છે,જ્યાં સુધી હું વિશ્વના નંબર વન દેશ તરીકે નહીં જુઓ ત્યાં સુધીમાં પૃથ્વી પર મારું મોત નહીં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment