હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે. હાલમાં તો લગ્નમાં કંઈકને કંઈક નવું કરવાનું અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લગ્નમાં તમે દુલ્હા અને દુલ્હનને અનોખી રીતે એન્ટ્રી લેતા જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વરરાજાની એન્ટ્રીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
આ વરાજાએ એવી જોરદાર એન્ટ્રી લીધી કે ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. વરરાજાએ કોઈ બાઈક કે મોંઘી કારમાં નહીં પરંતુ JCBના આગળના પાવડામાં ઉભા રહીને જોરદાર એન્ટ્રી લીધી હતી.
જ્યારે જેસીબીમાં વરાછાની એન્ટ્રી પડી ત્યારે ત્યાં હાજર સૌ કોઈ મહેમાન ચૌકી ઉઠ્યા હતા અને ઘણા લોકો તો આ અનોખી એન્ટ્રીનો વિડીયો બનાવવા લાગ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર વરરાજાની આ અનોખી એન્ટ્રીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ck_official નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે એને લાખોની સંખ્યામાં લોકો વીડિયોને પસંદ કરી રહ્યા છે. ઉપરાંત ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment