હજારો ફૂટની ઊંચાઈ પર હિંચકા ખાતી 2 છોકરીઓ પહાડ પરથી સીધી નીચે ગઈ, પછી કંઈક એવો ચમત્કાર થયો કે… હિંમતવાળા લોકો જ વિડીયો જોજો નહીંતર…

Published on: 5:11 pm, Fri, 17 March 23

મિત્રો આજના આધુનિક યુગમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. અને આ સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ અનેક પ્રકારના અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા રમુજી, ચોકાવનારા અને હચમચાવી દેનારા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોતા હશો. ત્યારે હાલમાં હૃદય ની હાર્ટબીટ વધારી દે તેઓ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓને એડવેન્ચર સપોર્ટ પર રમવાનો ખૂબ જ પસંદ હોય છે. તેમના માટે આ જીવનની સૌથી સુંદર લાગણીઓ હોય છે. પરંતુ અમુક વખત સુંદર લાગણીઓ ખતરનાક અકસ્માતમાં પણ બદલાઈ જતી હોય છે. ત્યારે હાલમાં ઘણા સમય પહેલા બનેલી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે છોકરીઓ પહાડ પર હીચકા ખાતે નજરે પડી રહે છે. આ દરમિયાન પાછળ ઉભેલો એક વ્યક્તિ હીચકાને ધક્કો લગાવીને બંને છોકરીઓને હીચકા ખવડાવતો જોવા મળી રહ્યો છે. હિચકો એવી જગ્યાએ મૂકવામાં આવ્યો છે કે જે જોઈને ભલભલા લોકોના પરસેવા છૂટી ગયા છે.

પરંતુ હીચકામાં બેઠેલી છોકરીઓને જરાક પણ ડર લાગતો નથી અને તે અલગ મોજમાં હીચકા ખાતી નજરે પડી રહે છે. ત્યારે અચાનક જ કંઈક એવી ઘટના બની કે નજરે જોનાર લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, રશિયન પ્રજાસત્તાક દાગેસ્તાનમાં સુલક કેન્યોન ઉપર એક ટેકરી પર બે મહિલાઓ હિચકા ખાતી નજરે પડી રહે છે.

આ દરમિયાન અચાનક જ હીચકા અને એક બાજુની સાંકળ તૂટી જાય છે. જેના કારણે બંને મહિલાઓ હજારો ફૂટની ઊંચાઈ પરથી સીધી નીચે પડે છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે નીચે બીજા પહાડ પર બંને મહિલાઓ પડી હતી. આ કારણોસર બંનેનો જીવ બચી ગયો હતો.

આ વિડીયો ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેથી અમારી વેબસાઈટ વિડિયો ની પુષ્ટિ કરતું નથી. મિત્રો તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો વિડિયો અત્યાર સુધીમાં 24 મિલિયન થી પણ વધારે લોકોએ જોયો છે. તમામ લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હજારો ફૂટની ઊંચાઈ પર હિંચકા ખાતી 2 છોકરીઓ પહાડ પરથી સીધી નીચે ગઈ, પછી કંઈક એવો ચમત્કાર થયો કે… હિંમતવાળા લોકો જ વિડીયો જોજો નહીંતર…"

Leave a comment

Your email address will not be published.


*