59 વર્ષની ઉંમરે જજ સાહેબે પોતાનાથી 9 વર્ષ નાની મહિલા સાથે પ્રેમ થઈ ગયો, બંને એકબીજા સાથે લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યું…

Published on: 6:45 pm, Mon, 12 September 22

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમને કોઈ ઉંમર હોતી નથી. એવામાં જ હાલ આપણી સમક્ષ ઝારખંડના બોન્ડથી એક પ્રેમનો જ કિસ્સો સામે આવ્યો છે. જે પ્રેમ કહાની વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો ત્યારે વાત જાણે એમ છે કે 59 વર્ષના એક જજ સાહેબને એક મહિલા વકીલ સાથે પ્રેમ થઈ ગયો હતો.

જેમની વચ્ચે ઉંમરનો ઘણો ભેદ છતાં પ્રેમ આંધળો અને પ્રેમને કોઈ ઉંમર હોતી નથી તેથી એ બંનેને પ્રેમ થઈ ગયો હતો. વિસ્તૃતમાં જણાવીશ તો 59 વર્ષના જજ સાહેબનું નામ શિવપાલસિંહ અને મહિલા વકીલ નું નામ નૂતન હતું. આ 59 વર્ષના જજ સાહેબને તેમનાથી નવ વર્ષ નાની મહિલા સાથે પ્રેમ થઈ ગયો અને તેઓ એકબીજા સાથે ગાઢ પ્રેમમાં પડ્યા.

તેથી તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ બંને આ વાત તેમના બાળકોને પણ જણાવી અને બધાની ઈચ્છા મુજબ શિવપાલભાઈએ અને નુતન બંનેએ મંદિરમાં લગ્ન કર્યા. તે દરમિયાન દરેક લોકો ચોકી ગયા હતા ત્યારે વાત જાણે એમ છે કે એ જજ સાહેબ કે જેમની પત્નીનું મૃત્યુ થઈ ગયું.

ત્યારબાદ તેઓ એકલા જ રહેતા હતા તેમને બે સંતાનો છે અને નુતનબેન ના પતિનું પણ મૃત્યુ થઈ ગયું હતું. તેથી તેઓ પણ પોતાના જીવનમાં એકલવાયું અનુભવ કરતા હતા અને તેને સંતાનમાં એક દીકરો છે ત્યારે નુતનબેન ને તેમની 50 વર્ષની ઉંમરમાં જજનો સાથ મળતા તેમણે તેમની સાથે લગ્ન કરી નવું દાંપત્યજીવન વિતાવવાનું નક્કી કર્યું.

આ બંને મંદિરમાં લગ્ન કરી પોતાના નવા દાંપત્ય જીવનની શરૂઆત કરી એટલું જ નહીં પરંતુ એ બંનેના દીકરાઓ એ પણ શિવપાલ અને નૂતન ના લગ્ન માટે રજા પણ આપી દીધી હતી. તેથી બંને ધામધૂમથી લગ્ન પણ કર્યા. કહેવાય છે ને કે પ્રેમમાં કોઈ ઉંમર મહત્વ ધરાવતી નથી અને આ જ વાત સાબિત કરતી આદંપતી કે જેમના બંને વચ્ચે નવ વર્ષનો ઉંમરનો ભેદ હોવા છતાં.

તેમણે એકબીજા સાથે ગાઢ પ્રેમ થઈ જતા તેમણે ધામધૂમથી લગ્ન કર્યા. આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઉંમરનો કોઈ મહત્વ ન ધરાવતા બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જતા નવા દાંપત્યજીવનની શરૂઆત કરતા હોય છે, ત્યારે એવો જ ઉદાહરણ રૂપ પૂરું પાડતો કિસ્સો એટલે આ શિવપાલસિંહ અને નુતનબેન નો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "59 વર્ષની ઉંમરે જજ સાહેબે પોતાનાથી 9 વર્ષ નાની મહિલા સાથે પ્રેમ થઈ ગયો, બંને એકબીજા સાથે લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*