સેલ્ફી લેવાનું કહીને કોલેજના છત પર ગયેલી, યુવતીએ ઉપર જઈને એવું પગલું ભર્યું કે…હિમ્મત હોય તો જ વીડિયો જોજો… જુઓ વિડિયો

Published on: 10:40 am, Thu, 20 October 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતીએ લગભગ 60 ફૂટની ઊંચાઈ પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી.

આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આ ઘટના યુપીના મેરઠમાં બની હતી. અહીં સુભારતી મેડિકલ કોલેજના ચોથા માળેથી BDSની વિદ્યાર્થીનીએ છલાંગ લગાવી દીધી હતી. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે ખળભળાટ મચી ગઈ હતી.

હાલમાં યુવતીની હાલતો ખૂબ જ ગંભીર છે અને તેને ICUમાં દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, સલામ લગાવી તેના બે ત્રણ કલાક પહેલા તે મોબાઈલ ઉપર કોઈ સાથે વાત કરી રહી હતી. ત્યારબાદ તેને કહ્યું હતું કે “હું ઉપર જાઉં છું, ત્યાં સેલ્ફી લેવી છે. હવામાન પણ સારું છે.

આ પછી વિદ્યાર્થીની અચાનક રેલિંગ પર ઊભી રહી ગઈ હતી. તેને જોઈને નીચે ઉભેલા વિદ્યાર્થીઓએ તેને ત્યાંથી કૂદવાનીના પાડી હતી. પરંતુ તેને કોઈની વાત સાંભળી નહીં અને ત્યાંથી નીચે છલાંગ લગાવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે યુવતીના કરોડરજ્જુના ભાગે ફેક્ચર થયું છે અને તેની હાલત ખૂબ જ ગંભીર છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે.

આ ઘટનાની જાણ થતા યુવતીના પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ યુવતીની કોલ ડિટેલ્સની ચકાસણી કરી રહી છે. યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સેલ્ફી લેવાનું કહીને કોલેજના છત પર ગયેલી, યુવતીએ ઉપર જઈને એવું પગલું ભર્યું કે…હિમ્મત હોય તો જ વીડિયો જોજો… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*