ગુજરાતમાં હાલત ગંભીર થતા હવે હાઇકોર્ટ ઉતરું મેદાનમા, હાઈકોર્ટે કરી આ મોટી કાર્યવાહી.

Published on: 9:08 am, Mon, 12 April 21

ગુજરાત રાજ્યમાં ઇમર્જન્સી જેવી સ્થિતિ ઊભી થઇ હોવાનું હાઇકોર્ટ નું તારણ છે. સાથે કોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી ઓને ગણાવી દીધી છે. ગુજરાતમાં કોરોના ની વકરતી પરિસ્થિતિ પર હાઇકોર્ટ મેદાને આવી છે.

હાઇકોર્ટે સુઓમોટો જાહેરહીતની અરજીઓને ગણાવી છે. જેમાં સ્મશાન ગૃહ ની સ્થિતિ, હોસ્પિટલમાં બેડની અછત, ઇન્જેક્શનની ઘંટ વગેરે જેવા મુદ્દાઓ પર સુનાવણી યોજાશે.

સાચે કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડાવા ના આદેશ કર્યા છે. હાઈકોર્ટે કોરોના માટેના મેનેજમેન્ટ મુદ્દે પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

આ સમગ્ર મામલે અરજીઓ મામલે આવતીકાલે ચીફ જસ્ટિસની વડપણ વાળી બેચ સુનાવણી પણ કરશે. રાજ્યમાં હાલ કોરોના ની સ્થિતિ અતિ ગંભીર હોવાનું કોર્ટે તારણ કાઢ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાક માં કોરોના ના 5469 કેસ નોંધાયા છે.

અને 2976 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 3,15,127 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં હાલત ગંભીર થતા હવે હાઇકોર્ટ ઉતરું મેદાનમા, હાઈકોર્ટે કરી આ મોટી કાર્યવાહી."

Leave a comment

Your email address will not be published.


*