ચૂંટણી આવતા જ ઉમેદવાર રોડ ઉપર ઉતરી આવ્યો…વૉટ માટે ઉમેદવાર છોકરીઓના પગમાં પડ્યો, ત્યારે છોકરીઓએ તેને કહ્યું એવું કે…જુઓ વિડિયો

Published on: 11:53 am, Sat, 27 August 22

મિત્રો તમે ઘણા એવા નેતાઓ જોયા છે જેવો ચૂંટણી જીત્યા બાદ કોઈ દી દેખાતા ન હોય અને ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા આવી જતા હોય છે. તમે ઘણા એવા નેતાઓને પણ જોયા હશે જેઓ ઇલેક્શન આવે ત્યારે વોટ માટે કંઈ પણ કરતા હોય છે. ત્યારે હાલમાં એવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક યુવક વોટ માંગવા માટે યુવતીના પગમાં પડી જાય છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો રાજસ્થાનના ભરતપુર માંથી સામે આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર જેમાં ઉમેદવાર વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં વોટ માંગવા માટે છોકરીઓના પગમાં પડીને આજીજી કરતો જોવા મળી રહ્યો છે.

આ ઉમેદવાર છોકરીઓના પગમાં પડીને વોટ માગતો નજરે પડી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઉમેદવારો બે હાથ જોડીને વિદ્યાર્થીઓના પગમાં પડીને મત માગી રહ્યો છે. મળતી માહિતી અનુસાર શુક્રવારે રાજસ્થાની ઘણી યુનિવર્સિટીઓ અને તેની કોલેજોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.

આ દરમિયાન આ ઘટના બની હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ભરતપુર જિલ્લાની એક કોલેજનો છે તેવું જાણવા મળી રહ્યું છે. જેમાં તમે જોઈ શકો છો કે એક ઉમેદવાર મત માગવા માટે છોકરીઓના પગમાં પડી રહ્યો છે અને મતની માંગણી કરી રહ્યો છે.

આટલું જ નહીં પરંતુ ઉમેદવાર વોટ માટે રોડ ઉપર સૂઈ ગયો છે. ત્યાં હાજર એક વ્યક્તિએ આ ઉમેદવારનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હાલમાં આ વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ યુવક ABVPનો ઉમેદવાર છે.

 

View this post on Instagram

 

A post shared by Alok Kumar (@alok.kumar78)

જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર alok.kumar78 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચૂંટણી આવતા જ ઉમેદવાર રોડ ઉપર ઉતરી આવ્યો…વૉટ માટે ઉમેદવાર છોકરીઓના પગમાં પડ્યો, ત્યારે છોકરીઓએ તેને કહ્યું એવું કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*