બાપાનો રસ્તો હોય તેમ, યુવકે સ્કુટીની આગળ છોકરીને બેસાડીને એવું એવું કર્યું કે…જુઓ વાયરલ વિડિયો…

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. તમે ઘણી વખત યુવક અને યુવતીઓને રસ્તાની વચ્ચોવચ અથવા તો ચાલુ બાઈક પર ન કરવાની હરકતો કરતા જોયા હશે. અમુક વખત આ લોકોને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

ત્યારે હાલમાં લખનવનો તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચાલુ સ્કુટી પર યુવક અને યુવતી કંઈક એવું કરી રહ્યા છે કે વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો.

મિત્રો વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક સ્કૂટી ચલાવતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સ્કૂટીની આગળ તેના ખોળામાં તેની ગર્લફ્રેન્ડ બેઠેલી જોવા મળી રહે છે. બંને માથા પર હેલ્મેટ પણ પહેર્યું નથી. આ યુવક અને યુવતી ચાલુ સ્કૂટી પર બધા લોકોની નજરની સામે ન કરવાની હરકતો રસ્તાની વચ્ચોવચ કરી રહ્યા છે.

ચાલુ સ્કુટી પર બંને એકબીજાના ગળે ચીપકીને ન કરવાની હરકતો કરી રહ્યા છે. આ બંનેની હરકતો એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેર કરી લીધી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોતાની સાથે અન્ય લોકોનો જીવ જોખમમાં નાખીને યુવક અને યુવતી ચાલુ સ્કૂટી પર બેશર્મીની હદ વટાવી દે છે. વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર @shubhankrmishra નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈ તેની માંગ કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં બંનેની ઓળખાણ કરી લેવામાં આવશે અને બંને સામે આગળ કાર્યવાહી થશે તેવી માહિતીઓ મળી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*