વિધાનસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી મોદીએ મતદાતાઓને અપીલ કરતા કહ્યું કે…

181

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આજ રોજ શરૂ થઈ ગયું છે અને આ સમયે પ્રધાનમંત્રી મોદીએ મોટી સંખ્યામાં મતદાતાઓને વોટ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે,આજે ભારતમાં અલગ સ્થાનો પર પેટાચૂંટણી થયેલ છે અને હું આ સીટ પર મતદાન કરનારા અને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકતંત્ર તહેવારને મજબૂત કરવાનો આગ્રહ કરું છું.

ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણી ભારતમાં કોરોના મહામારી ના પ્રકોપ બાદની સૌથી મોટી ચૂંટણી છે.પ્રધાનમંત્રી મોદીએ મતદાતાઓને સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું અને ફેસ માસ્ક કરવાનો પણ લોકોને આગ્રહ કરવામાં આવ્યો છે.બિહારમાં ભાજપને લાવવા માટે નરેન્દ્ર મોદી મહત્વનું આવેદન.

પ્રધાનમંત્રી મોદીએ બીજા ટ્વીટમાં કહ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા ચરણમાં વોટિંગ થશે.દરેક મતદાતાઓને અપીલ છે કે તેઓ ભારે સંખ્યામાં મતદાન કરે.

અને લોકતંત્રમાં આ ઉત્સવને સફળ બનાવે. આ સમયે સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરવાની સાથે માસ્ક જરૂર પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!