દોસ્તો રશિયામાં આર્મી સિક્યુરિટી હેલ્પર તરીકે નિયુક્ત કરાયેલા ગુજરાતના 23 વર્ષીય યુવકનું કથિત રીતે યુક્રેનિયન એર સ્ટ્રાઈકમાં મૃત્યુ થયું છે. કર્ણાટકના ગુલાબ બરગાના રહેવાસી સમીર અહેમદે જણાવ્યું કે હેમીલ અશ્વિનભાઈ માંગુકિયા તરીકે ઓળખાતા આ વ્યક્તિનું કથિત રીતે 21 ફેબ્રુઆરીએ સરહદ પર મૃત્યુ થયું છે
અને તેઓ રશિયાના આર્મીના મદદગાર તરીકે સેવા આપી રહ્યા હતા.વિદેશ મંત્રાલય કહ્યું કે મંત્રાલયને માંગુકિયા ના મૃત્યુની જાણ કરવામાં આવી નથી અને છેલ્લા એક વર્ષમાં લગભગ 100 ભારતીયોની રશિયન સૈન્ય દ્વારા ભરતી કરવામાં આવી હતી અને ઓછામાં ઓછા ત્રણ ભારતીઓને સુરક્ષા સહાયકો તરીકે રાખવામાં આવ્યા હતા
જેમને યુક્રેન સાથેના દેશની આર્મી સાથે લડવાની ફરજ પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરી 2022 ના રોજ રશિયા યુક્રેન પર તેના આક્રમણ ની શરૂઆત કરી.એક ભારતીય નાગરિકે જણાવ્યું કે ડિસેમ્બરમાં રશિયા પહોંચેલા એક નેપાળીનુ પણ હમીર માંગુકિયા ની સાથે મિસાઈલ સ્ટ્રાઈકમાં થયું હતું.
હમ તે કહ્યું અમારી ઉપર એક ડ્રોન ફરતું જોયું હું ખાડો ખોદી રહ્યો હતો અને હેમીલ લગભગ 150 મીટર દૂર થાય કેવી રીતે કરવું તેની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને અચાનક અમને કોઈ અવાજ સંભળાયો અને હું અને અન્ય બે ભારતીય અન્ય રશિયન સૈનિકો સાથે ખાડા માં સંતાયા. મિસાઈલ ત્રાટકી અને ધરતી ધ્રુજી ઉઠી અને થોડા સમય પછી જ્યારે અમે બહાર નીકળ્યા તો મને હેમિલનો મૃતદેહ મળી આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment