વધુ એક જવાન દેશની સેવામાં શહીદ, જ્યારે જવાનનું પાર્થિવ શરીર ગામડે લાવવામાં આવ્યું ત્યારે આખું ગામ રડવા લાગ્યુઅને…

Published on: 6:04 pm, Tue, 3 August 21

આપણા દેશના જવાનો પોતાના ઘરની કે પરિવારની ચિંતા કર્યા વિના દિવસ રાત સરહદ પર દેશની રક્ષા માટે ઉભા રહે છે અને કેટલાક જવાનો તો દેશની રક્ષા માટે પોતાનો જીવ ગુમાવે છે એવા જ એક બહાદુર સૈનિક હમણાં જ મૃત્યુ પામ્યા છે. તેઓ સતાણા ખાતે સૈનિકની નોકરી કરતાં હતા.

ભારતીય સેનામાં ફરજ બજાવતા સટાણાના કુલદીપ નંદ કિશોર જાદવ લેહાન નજીક બલસી પાસે તેમનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ કારગિલમાં ફરજ પર હતા તેમને

તેમના ઘરે આઠ દિવસ પહેલા જ એક પુત્રનો જન્મ થયો હતો તેઓ તેને જોવા માટે વેકેશન પર આવી રહ્યા હતા પરંતુ તે પોતાના બાળકનું મોઢું ન જોઈ શક્યા. જેવી ગામના લોકોને ખબર પડી કે કુલદીપસિંહ નંદ કિશોર જાદવ શહીદ થયા છે ત્યારે આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આ ઉપરાંત કુલદીપના પરિવારની વાત કરીએ તો તેમના માતા પિતા, ભાઈ, પત્ની અને એક પુત્ર છે. કુલદીપના પિતાએ જિલ્લા પરિષદ ની શાળામાં શિક્ષણ છે. મળતી માહિતી મુજબ કારગીલ થી લેહ જવાના માર્ગ પર તેઓ બાલસિ રોકાઈ ગયા કેટલાક લોકોને ત્યાં તેમનો મૃતદેહ મળ્યો.

આ ઉપરાંત જિલ્લા સૈનિક અધિકાર ઓમકાર કપાલેએ જણાવ્યું હતું કે જવાન સુરેન્દ્રનગર જિલ્લાના લીલાપુર ગામના વતની છે. કુલદીપ નંદ કિશોર જાદવ નેવીની ફરજ બજાવતા બજાવતા દેશ માટે શહીદ થયા છે.

જ્યારે ગામના લોકોને મૃત્યુની ખબર પડી ત્યારે આખું ગામ રડવા લાગ્યું હતું અને જવાની અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને તમામની આંખોમાં આંસુ હતા. દેશના જવાન માટે આપણે પણ બે મિનિટ આંખો બંધ કરીને જવા માટે મૌન ધારણ કરીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!