દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મરચા ના પ્રી વેડિંગ સેરેમની બાદ હવે લોકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. મુકેશ અંબાણીએ પ્રી વેડિંગ સેરેમની માં તો કહ્યું હતું કે અનંત એ જામનગરમાં જ કરવાનું કહ્યું
પરંતુ અત્યાર સુધી લોકોને લાગતું હતું કે તેમના લગ્ન મુંબઈમાં થશે પરંતુ આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણી તેમના દીકરાના લગ્ન માટે લંડન માં ફંકશન કરવાની તૈયારી કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે આ કપલ જુલાઈ મહિનામાં લગ્ન કરવાના છે અને ત્યારે ઇન્ડિયા ટુડે ના અહેવાલ મુજબ બંનેના લગ્નનું ફંક્શન લંડન માં સ્ટોક પાક એસ્ટેટમાં આયોજિત થવા જઈ રહ્યું છે ને સમારોહની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે
અને પ્રીવેડિંગ સેરેમનીની જેમ આ લગ્નમાં પણ નીતા અંબાણી પોતે પોતાના પુત્રના ફંકશન ની દરેક વસ્તુઓ પર નજર રાખી રહી છે અને આ લગ્ન માટે ઘણા બધા બોલીવુડ સ્ટાર્સને આમંત્રણ મોકલવામાં આવ્યા છે જેથી
તેઓ તેમના ભાવિ શેડ્યુલ અનુસાર યોજના બનાવી શકે અને લગ્નના કાળને લઈને ખાસ માહિતી બહાર પાડવામાં આવી છે અને કહેવાય છે કે પ્રી વેડિંગ કરતા પણ આ લગ્ન સવાયા હશે અને ફરી એકવાર ત્રણેય ખાન એક જ સ્ટેજ ઉપર ડાન્સ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment