અંબાણી પરિવારના રાજકુમારની એન્ટ્રી..! 20 મોંઘી ગાડીઓના કાફલા સાથે અનંત અને રાધિકા લગ્નની ખરીદી કરવા પહોંચ્યા દુબઈ મોલ, જુઓ વિડિયો

એશિયા અને ભારતના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ના હજી પ્રી-વેડિંગ સેરેમની પતિયાના ગણતરીના દિવસો ગયા છે ત્યારે તેઓ હવે લગ્ન ની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ત્યારે અનંત અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટ તાજેતરમાં દુબઈ મોલમાં ખરીદી કરવા પહોંચ્યા હતા

અને આ હાઈ પ્રોફાઈલ કપલ દુબઈના રીમોવા મોલમાંથી સામાન ખરીદતા જોવા મળ્યા હતા. જોકે તે પહેલા જે રીતે તેમની એન્ટ્રી થાય તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય પણ બની ગઈ છે.અનંત અંબાણી અને રાધિકા બંને લગ્નની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે અને તમને કહ્યું તે રીતે તેઓ દુબઈ મોલમાં ગયા હતા

પરંતુ જ્યારે દુબઈ મોલ પહોંચ્યા ત્યારે રોલ્સ રોયલ કાર સહિત 20 હાઈ સિક્યુરિટી કારના કાફલા સાથે અંબાણી પરિવારના દીકરા દુબઈ મોલમાં એન્ટ્રી કરી હતી અને જામનગરમાં પ્રી વેડિંગ સેરેમની બાદ અનંત અને રાધિકા મર્ચન્ટ એક સાથે જોવા મળ્યા હતા અને હવે આપણને બધાને ખબર પડી ગઈ છે

કે તે લોકો દુબઈ મોલમાંથી ખરીદી કરે છે.આ બંને ભાવિ પતિ પત્ની નારંગી રંગની રોલ્સ રોયલ ગાડીમાં બેસીને દુબઈ મોલ ખાતે પહોંચ્યા હતા અને જો મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો આ સમગ્ર કાફલાની કિંમત 25 કરોડ રૂપિયા કરતા પણ વધારે હતી. આ કાફલામાં સામેલ કારોમાં કેડિલેક એસ્કેલેડ્સ, જીએમસી યુકોન ડેનાલિસ,

શેવરોલે સબર્બન જેવા મોંઘી મોંઘી કારનો સમાવેશ થાય છે અને એક એમ્બ્યુલન્સ પણ આ કાફલામાં સામેલ છે.આપને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન 12 મી જુલાઈના રોજ થવાના છે અને આ લગ્ન કેટલા ખાસ રહેશે તે તો જુલાઈ મહિનાની 12 તારીખ જ બતાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*