ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના સુપુત્ર મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની જામનગર ખાતે યોજાઇ હતી અને આના વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે પરંતુ પ્રિ વેડિંગ સેરેમની પત્યા બાદ કોકીલાબેન નું સાસરિયું એવું ચોરવાડમાં ડાયરાની રમઝટ જોવા મળી હતી.
જેમાં અલ્પાબેન પટેલ અને કિર્તીદાન ગઢવી એ ડાયરાની રમઝટ બોલાવી હતી અને આ પ્રસંગમાં અનંત અંબાણી રાધિકા અને કોકીલાબેન અંબાણી હાજર રહ્યા હતા. અંબાણી પરિવાર દ્વારા ડાયરામાં આવેલા તમામ કલાકારો ખાસ રીતે સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને એક બેગમાં ભેટ પણ આપવામાં આવી હતી.
હવે સોશિયલ મીડિયામાં જે જે લોકોએ આ વિડીયો જોયો તેઓને પ્રશ્ન થતો હશે કે અલ્પાબેન કિર્તીદાન ગઢવીને બેગમાં શું ગિફ્ટ આપવામાં આવી હશે?કિર્તીદાન ગઢવી આ ભેટ ખોલતો વિડીયો બનાવે છે અને જેમાં તમે જુઓ તો એક બોક્સ અને એક પેકેટ જેવું કંઈક છે
View this post on Instagram
અને કિર્તીદાન પેકેટ જેવી વસ્તુને બાજુ પર રાખીને બોક્સ ખોલે છે તેના પર રીબીન બાંધેલી છે અને બોક્સ જેવું ઓપન કરે છે તેવું તેની અંદર છે પ્રિન્ટ નીકળે છે જેમાં બતાવવામાં આવ્યું છે કે આ બોક્સમાં રહેલી વસ્તુ કેવી રીતે બને છે સાથે જ તે પ્રિન્ટ પર સ્વદેશી પર લખેલું છે
જે વાત પરથી સાબિત થાય છે કે અંબાણી પરિવાર હંમેશા સ્વદેશીમાં જ માને છે. અંબાણી પરિવાર દ્વારા કિર્તીદાન ગઢવી ને જે ગિફ્ટ આપવામાં આવી તેને જોઈને આપણે તો ખુશ થયા છીએ પરંતુ સાથે સાથે કિર્તીદાન ગઢવી પણ ખુશ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment