એક બેકાબૂ કારે રોડ પર ચાલતા બે યુવકને મારી ટક્કર, સારવાર દરમિયાન બંને યુવકનું મૃત્યુ.

121

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક અકસ્માત સર્જાયું છે આકાશમાં વહેલી સવારે સર્જાયું છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ બંને વ્યક્તિ ને એક ઝડપથી આવતી કારે ટક્કર મારી હતી.

અને ચક્કર દરમિયાન ઘટના સ્થળેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સિકાર અને નાગોરના આઠ પદયાત્રીઓ લોકો દેવતા બાબા રામદેવ ના દર્શન કરવા માટે રામદેવરા જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તા પર એક બેકાબૂ કારે બે યુવકને ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ કાર ચાલક સામેથી આવતા ટ્રકને જોઈને ગભરાઈ ગયો અને તેના કારણે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી બેઠો હતો.

જેને લઈને કારચાલકે રસ્તા પર ચાલી રહેલા બે યુવકને ઉડાડી દીધા હતા. આ સમગ્ર ઘટનામાં બે વ્યક્તિની હાલત ખૂબ જ ખરાબ હતી.

તે માટે તેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પીટલમાં ઈલાજ દરમિયાન બંને વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઇજા પહોંચેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા બંને યુવકના પરિવારજનો ને જાણ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!