રાત્રે ઘરમાં સૂતેલા માસુમ બાળકને સાપ કરડ્યો, ત્યારબાદ થયું એવું કે… ઘટના જાણીને હચમચી જશો..!

Published on: 10:19 am, Sat, 24 September 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરમાં સુતેલા માસુમ બાળકને સાપ કરડ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે. બાળકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બુંદીના ગાંડોલી ખુર્દ ગામમાં બની હતી. અહીં ઘરની અંદર સૂતેલા માસુમ બાળકને સાપ કરડ્યો હતો.

સાપ કરડવાના કારણે બાળક બેભાન થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પરિવારના લોકોને થતા પરિવારના લોકો બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો બાળકનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ગેંડોલીમાં લતુલાલ પોતાના પરિવાર સાથે ખેતરમાં રહે છે.

તેનો દીકરો વિશાલ ઘરમાં સૂતો હતો. ત્યારે એક ખતરનાક સાપે તેને ડંખ માર્યો હતો. જેના કારણે વિશાલ બેહોશ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પરિવારના લોકોને થતા પરિવારના લોકો વિશાલને બેભાન હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ વિશાલનું મૃત્યુ નીપજ્યું હતું. વિશાલનું મૃત્યુ થતા જ પરિવારના લોકો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે બાળકના માતા-પિતા પરિવારનું ભરણપોષણ કરવા માટે મજૂરી કામ કરે છે.

તેઓ ખેતરમાં બનેલા મકાનમાં પોતાના ચાર બાળકો સાથે રહેતા છે. રાત્રે બધા સુતા હતા ત્યારે ખતરનાક સાપે વિશાલને ડંખ માર્યો હતો. જેના કારણે વિશાલને સારવાર મળે તે પહેલાં તો તેનું મૃત્યુ થયું હતું. પોલીસે વિશાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. માસુમ દીકરાનું મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે ઘરમાં સૂતેલા માસુમ બાળકને સાપ કરડ્યો, ત્યારબાદ થયું એવું કે… ઘટના જાણીને હચમચી જશો..!"

Leave a comment

Your email address will not be published.


*