કોરોના ના કહેર વચ્ચે ડુંગળીના ભાવને લઇને આવ્યા એક મહત્વના સમાચાર, સરકારનો આ પ્રયત્ન કરવાથી…

245

થોડાક સમય પહેલા ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા અને ત્યારબાદ તે ભાવને કાબુમાં લેવા માટે સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને સ્ટોક મર્યાદા લાદી હતી.કાલની ભરપૂર આવકના કારણે કાંદાના ભાવ ઝડપથી લગાડવા માંગતા નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની માગણી કરવામાં આવી છે. સરકાર દ્વારા વધતા ભાવોને જોઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અને સરકારના પ્રયત્નો કરવાથી કાંદાના ભાવ ગગડવા માંડયા હતા.મહારાષ્ટ્રની એપીએમસી માર્કેટમાં ડુંગળીના કિલોદીઠ લગભગ 10 રૂપિયાનો ઘટાડો થયો હતો અને નાસિક જિલ્લાના સૌથી મોટા ઘરની ઉત્પાદક વિસ્તારમાં ખેડૂતોએ. વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

તેમજ વેપારીઓ નિકાસ ઉપર પ્રતિબંધ દૂર કરવા સરકારને વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં લગભગ જથ્થાબંધ ભાવ 25 રૂપિયા થયો છે.

રિટેલ માર્કેટમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળતાં સામાન્ય લોકોને રાહત થઇ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!