રાજકોટ અને અમદાવાદ શહેરના મુસાફરોને લઇને એસટી વિભાગે લીધો મહત્વનો નિર્ણય.

Published on: 4:51 pm, Mon, 7 December 20

ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે ધંધા અને રોજગાર પર પણ અસર જોવા મળી રહી છે.ગુજરાત રાજ્યની જનતાએ તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહી છે અને ત્યારે રાજકોટ થી અમદાવાદ એસટી બસના મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ થી અમદાવાદ એસ.ટી.

ભાડામાં રૂપિયા 4 વધારો કરવામાં આવ્યો છે.રાજકોટ થી અમદાવાદ આવતા જતા મુસાફરો માટે ખરાબ સમાચાર પણ કહી શકાય જેમાં એસટી વિભાગ દ્વારા ભાડામાં રૂપિયા 4 જેટલો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં હાલમાં નવા બની રહેલા સિવિલ હોસ્પિટલના બ્રિજના.

કારણે બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.નવા બની રહેલા બ્રિજના કારણે એસટીબસ માં ચાર કિલોમીટર જેટલું અંતર વધવાથી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

રાજકોટ થી અમદાવાદ એસ.ટી.બસ માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટ અને અમદાવાદ શહેરના મુસાફરોને લઇને એસટી વિભાગે લીધો મહત્વનો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*