રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કોરોના ના કારણે જો આ લોકોનું મોત થશે તો મળશે 25 લાખ રૂપિયાની સહાય.

147

મહામારીમાં સ્મશાન ગૃહમાં કાર્યરત કર્મચારીનું નિધન થશે તો તેમના પરિવાર ના સહાયકતા માટે રૂપિયા 25 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણી રાજ્યના સ્મશાનગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતા.

અદના કર્મચારીઓ સહિત સમશાન ગૃહ ના કર્મચારીઓની પ્રવતમાન. કોરોનાની સ્થિતિમાં તેમની કપરી સેવા કામગીરી ને ધ્યાન માં રાખી એક મહત્વપૂર્ણ સંવેદનશિલ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કર્યો છે.

મુખ્યમંત્રી રૂપાણી સ્મશાનગૃહમાં કામ કરતા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સ મળવાપાત્ર.

તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020 ની અસર થી આપવાનો કર્યો નિર્ણય. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વવાળી રાજ્ય સરકાર દરેક જ્ઞાતિ સમાજના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ છે.

રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લઇ. મારુ કુંભાર જાતિનો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ની યાદીમાં સમાવેશ કર્યો છે.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ કામગીરી નિવારણ લાવવા ના આદેશ કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!