આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેવી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અરવલ જિલ્લાના NEB ના વિજયનગરમાં એક આઠ મહિનાની ગર્ભવતી મહિલાએ પોતાનો જીવ ટૂંકો કર્યો છે. મળતી માહિતી મુજબ મહિલા ના લગ્ન નવું મહિના પહેલા જ થયા હતા.
મળતી માહિતી અનુસાર મહિલાના પરિવારે આ સમગ્ર ઘટનાને લઇને મહિલાનો પતિ અને તેના પરિવાર વિરુદ્ધ માટે માથાકૂટ દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ દ્વારા યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ પોસ્ટમોર્ટમ થયા બાદ યુવતીના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 6 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે બની હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવતીના લગ્ન 20 નવેમ્બર 2020 ના રોજ થયા હતા. યુવતીનું નામ ભારતી અને તેના પતિનું નામ નરેશ છે. મળતી માહિતી અનુસાર આઠ મહિનાથી ગર્ભવતી હતી.
મહિલાના પરિવારે જણાવ્યું કે તેનો પતિ અને પરિવાર રોજ ભારતીય ને ત્રાસ આપતા હતા. ઉપરાંત સાસરિયાઓએ દસ લાખ રૂપિયાની પણ માંગણી કરી હતી.
આ સમગ્ર ઘટનાને લઇને મહિલા ખૂબ જ કંટાળી ગઈ હતી અને તેના કારણે મહિલાએ પોતાનો જીવ તો કર્યો હતો. ઉપરાંત નરેશના આ બીજા લગ્ન હતાં નરેશ ની પહેલી પત્ની પણ તેણે છૂટાછેડા લઇ ને ચાલી ગઈ હતી.
અને બીજી પત્નીએ પોતાનો જીવ ટૂંકો કર્યો છે. પોલીસ દ્વારા મહિલાના પતિ અને સાસરિયાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!