દાદાની નજર સામે ઘરની બહાર રમી રહેલા 8 વર્ષના બાળકને કાર ચાલકે કચડી નાખ્યો… દીકરાનું રિબાઇ રિબાઈને મોત…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરની બહાર રમતા 8 વર્ષના બાળકનું અકસ્માતમાં મોત થયું છે. બાળક ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેની સાથે કંઈક એવું બન્યું કે આંખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર એક કાર ચાલકે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી.

બાળકને ટક્કર લગાવ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કાર ચાલક વ્યક્તિ વકીલ છે. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના બિકાનેર માંથી સામે આવી રહી છે.

સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે માસુમ દીકરાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો..

પ્રતિ માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ઘટના સવારે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુ પામેલા આઠ વર્ષના બાળકનું નામ વિરાટ હતું. આ સમગ્ર ઘટનાને લઈને વિરાટના દાદાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિરાટના દાદાએ જણાવ્યું કે, તેમની પુત્રવધુ ઘર પાસે સાયકલ લઈને ઉભી હતી.

આટલામાં પૃથ્વી ધવલ નામનો એક વ્યક્તિ સામેથી ફુલ સ્પીડમાં કાર લઈને આવે છે. ત્યારબાદ કાર સિદ્ધિ આઠ વર્ષના વિરાટ ઉપર ચડાવી દે છે. જેના કારણે વિરાટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હોત.

ત્યારબાદ પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત થયેલા વિરાટ ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિરાટને મૃત જાહેર કર્યો હતો. વિરાટનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળે તો આ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*