18 વર્ષના યુવકે 8માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા તેને રેલિંગ પાસે ધૂળમાં લખ્યું હતું કે, ‘માફ કરજો’…

Published on: 2:47 pm, Fri, 9 September 22

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. મળતી માહિતી અનુસાર એક યુવકે આઠમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક પરિવારનો માત્ર એક દીકરો હતો. મળતી માહિતી અનુસાર 8માં માળેથી કૂદતા પહેલા યુવકે રેલીંગ પાસે ધૂળ પર સોરી લખ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પહેલા યુવકે રાત્રે છેલ્લો કોલ એક છોકરીને અને તેના મિત્રને કર્યો હતો.

મળતી માહિતી અનુસાર સવારના સમયે જ્યારે ચોકીદારે યુવકનું મૃતદેહ જોયું ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. આ ઘટનાની જાણ થતા આસપાસના યુવકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટના બની ત્યારે યુવકના માતા-પિતા ઘરે ન હતા. માત્ર ઘરે તેની બહેન જ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ઝાંસીમાં બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકની ઉંમર 18 વર્ષની હતી અને એ ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ કૌસ્તુભ હતું. મળતી માહિતી અનુસાર બાળકના પિતાનું નામ રાજીવ હતું. રાજીવના સાઢુભાઈના દીકરા નું ગુરૂવારના રોજ મૃત્યુ નીપજ્યું હતું. તેથી રાજીવ પોતાની પત્ની સાથે 11.45 કલાકે રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન કૌસ્તુભ અને તેની નાની બહેન ઘરે હતા. આ ઉપરાંત પિતરાઈ બહેન પણ તેમના ઘરે હતી. માહિતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બની આબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા પોલીસે જ્યારે ચેક કર્યા ત્યારે જાણવા મળ્યું કે, કૌસ્તુભ મોડી રાત્રે મોબાઈલ પર વાત કરતો જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર કૌસ્તુભ માતા-પિતા ઘરેથી નીકળ્યા ત્યારબાદ તે ઘરેથી નીકળી ગયો હતો અને પહેલા મોબાઇલ પર કોઈની સાથે વાત કરી અને ત્યારબાદ તે પાંચમા માળે પહોંચ્યો હતો. ત્યાં તેને રેલીંગ પાસેની ધૂળમાં આંગળી વડે “સોરી” લખ્યું હતું.

પછી તે દોઢ કલાક સુધી ત્યાં ઉભો રહ્યો અને ત્યારબાદ આઠમા માળી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ મોબાઈલ પર વાત કરી અને મોબાઈલને ગ્રીલ પાસે મૂકીને આઠમા માળેથી કૂદીને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર રાહુલ ચોથા મળી રહે છે. પરંતુ તેને આઠમાં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

કૌસ્તુભએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર પોતાનું જીવન ટૂંકાવ્યું તે પહેલા કૌસ્તુભ એક છોકરી અને તેના મિત્ર સાથે વાતચીત કરી હતી.તેના મિત્રને કહ્યું હતું કે, તું મારા ઘરે આય મારે તારું કામ છે. પરંતુ હું ગયો ન હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને મૃત્યુ પામેલા યુવક નો મોબાઇલ કબજે કરીને એની કોલ ડિટેલ્સ પણ કઢાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "18 વર્ષના યુવકે 8માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા તેને રેલિંગ પાસે ધૂળમાં લખ્યું હતું કે, ‘માફ કરજો’…"

Leave a comment

Your email address will not be published.


*