હરિયાણામાં બુધવારના રોજ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા અને ખેડૂત આંદોલન ની વચ્ચે યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. 27 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં સોનીપત,પંચકુલા અને અંબાલા નગર નિગમમાં ને મેયર ના પદ પર પહેલી વાર સીધું વોટીંગ કરવામાં આવ્યું હતું અને જેમાં ભાજપના ખાતામાં પંચકુલા અને.
કોંગ્રેસના ખાતામાં સોનીપત મેયર ની ખુરશી હાથમાં આવી હતી.નગર નિગમની ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધન સોનીપટ અને અંબાલા ની મેયર ની સીટ હારી ગયા હતા.ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચોટલાની પાર્ટી જેજેપી હિસાર ની ઉકાલના અને રેવાડીથી ધરુંહેરામાં પોતાના.
ઘરમાં જ હારનો સામનો કરવો પડ્યો છે.અંબાલા નગર નિગમ માં ચૂંટણીમાં હરિયાણા જનચેતના પાર્ટીના ઉમેદવાર શકતી રાણીને મેયરના પદ પર જીત મળી છે.
જયારે ફૂલ 20 કોપોર્ટર માંથી ભાજપને 8,જનચેતના પાર્ટીને 7,કોંગ્રેસને 3 અને હરિયાણા ડેમોક્રેટિક 2 સીટ મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!