રેલવે મુસાફરો માટે કોરોના કહેર વચ્ચે મોટા રાહતના સમાચારો સામે આવ્યા છે.10 એપ્રિલ થી 90 ટકા ટ્રેન પાટા પર પરત ફરશે. હવે તમામ દિશાઓ માટે ચાલનારી ટ્રેન પાછી પાટે ચઢી રહી છે.ગત વર્ષ લોકડાઉન દરમિયાન રોકાયેલી તેનો રેલવે ટ્રેક ઉપરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
10 એપ્રિલ થી દિલ્હી તથા અન્ય સ્ટેશનથી સંચાલિત ટ્રેનો ચાલવા લાગશે.કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ હવે રેલવે રોકવાની નથી. ધીરે ધીરે કરીને રેલવેએ તમામ ટ્રેનો શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે.
અને સોમવારે ઉત્તર રેલવે એ 70 થી વધારે લોકલ ટ્રેનો ચાલુ પડી તો ત્યારે હવે શતાબ્દી સમાન ટ્રેનો પણ ચલાવવાની તૈયારી કરી છે.
રેલવે ના સુત્રો અનુસાર ઓપરેશન વિભાગ મોટાભાગની ટ્રેનો ને ચલાવવાની તૈયારીઓ કરી ચૂકી છે.એટલા માટે સમય સારણી પણ તૈયારી કરી ચૂકી છે.
કોરોના પ્રોટોકોલની વચ્ચે 10 એપ્રિલથી ટ્રેનો શરૂ કરવામાં આવશે અને આ ટ્રેનોના ચાલવાથી પ્રવાસીઓને ઘણી સગવડ મળશે અને ત્યારે ભીડથી પણ પ્રવાસીઓ બચી શકશે.
રેલવેના સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 10 એપ્રીલથી અમૃતસર શતાબ્દી, ચંદીગઢ શતાબ્દી, જયપુર શતાબ્દી સહિત અન્ય રૂટ ની શતાબ્દી તથા રાજધાની ટ્રેનો ચાલશે. જોકે ભાડું વધારે અને શક્યતા છે કે કોરોના ટેસ્ટ વગર પ્રવાસ કરવા દેવામાં નહીં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment