કોરોના મહામારી વચ્ચે વિધાનસભાની ચૂંટણીના મતદાન લઈને આવ્યા મહત્વના સમાચાર.

Published on: 6:06 pm, Sat, 7 November 20

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.કોરોના મહામારી વચ્ચે યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, 2 વાગ્યા સુધીમાં મતદાનને લઈને સમાચાર સામે આવ્યા છે.બિહાર વિધાનસભા ચૂંટણીની ત્રીજી અને અંતિમ તબક્કા હેઠળ 78 વિધાનસભા ક્ષેત્રમાં આજરોજ મતદાન થયું હતું. આ બેઠકો ઉપર લગભગ 2.34 કરોડ વોટર છે.

મહત્વનાસમાચાર એ છે કે આજે બપોરે બે વાગ્યા સુધીમાં વિધાનસભા ચૂંટણીમાં 45 ટકા જેટલું મતદાન થઇ ચૂકયું છે.બિહારના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું હતું અને ત્રીજા ચરણ હેઠળ 78 વિધાનસભા ક્ષેત્ર અને વાલ્મિકી નગર લોકસભા સીટ પર.

ઉપ ચૂંટણી માટે પ્રશાસનિક સ્તર પર બધી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લાઓમાંમતદાન કર્મચારીઓની પ્રતિનિયુક્તિ તથા કોરોનાના સંક્રમણથી બચી ને.

સાવધાની દર્શાવતા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.બહારની ચૂંટણીમાં બન્ને પક્ષો એકબીજા ને સમાન ટક્કર આપે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે વિધાનસભાની ચૂંટણીના મતદાન લઈને આવ્યા મહત્વના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*