રાજ્યમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે.આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. વરસાદ ની વિદાય સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે તેમ છતાં ઉત્તર પૂર્વના પવન ફુંકાઈ રહ્યા હોવાથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
વરસાદના કારણે ડાંગરના પાક તેમજ કઠોળના પાકને નુકસાન ન થાય તે હેતુસર કંપની કરેલ કો સલામત જગ્યાએ ખસેડવા અથવા ખળામાં કરેલ બાળકોને તાડપત્રી થાકીને વરસાદને કારણે પાક ઉત્પાદન અને નુકસાન થતું અટકાવવા માટે જરૂરી કામગીરી કરવા સરકારને ચેતવણી આપી છે.કપાસનું વાવેતર કરતા ખેડૂતોને કપાસના પાકની વાવણી કરવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા તથા.
આગામીપાંચ દિવસ દરમિયાન કઠોળ અને ડાંગર જેવા પાકોની કાપણી શરૂ કરવામાં આવેલ ન હોય તો તે હાલ પૂરતી કાપણી ન કરવા જણાવ્યું છે.દ્વારકા વાળા ની ખુલ્લી જગ્યામાં પશુઓ માટેના ઘાસચારા રાખેલ હોય તો તે તાડપત્રી ઢાંકીને રાખવા અને સલામત જગ્યાએ ખસેડવા જણાવવામાં આવ્યું છે.
જેથી કરીને કાચ ચાલુ કરી ગુણવત્તા પર અસર ન થાય અને ચણા તથા રાવ પાકોનું નવું વાવેતર વરસાદની આગાહીને ધ્યાનમાં લઇ કરવું જેથી પાક નિષ્ફળ જવાનો પ્રશ્ન ઉપસ્થિત જ નહીં થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment