ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 24થી 26 જુલાઇ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
આ ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ગાભા કાઢી નાખશે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થયા બાદ દરિયામાં અને અરબી સમુદ્ર તરફ જઈ રહી છે.
માટે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.
અંબાલાલ પટેલ ની આગાહી ને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. લો પ્રેશર સર્જાતા દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આવતીકાલે રાજ્યમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થઇ જશે. તેમજ ગુજરાત રાજ્યમાં આગામી દિવસમાં વરસાદી જોર વધી શકે છે. તેમજ આગામી 26 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકશે.
આગાહી મુજબ આવતીકાલે રાજ્યમાં ભાવનગર, રાજકોટ, અમરેલી, તાપી, ડાંગ, અમદાવાદ, નવસારી, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટા ઉદયપુર, નર્મદા વગેરે વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે.
આગાહી મુજબ સોમવારના રોજ દમણ, વલસાડ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દમણ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment